gu_tn/mat/20/01.md

716 B

Connecting Statement:

ઘરધણી જે મજૂરોને કામે રાખે છે, તે વિશેનું દ્રષ્ટાંત ઈસુ કહે છે, તે સમજાવવા માટે કે જેઓ આકાશના રાજ્યના છે તેઓને ઈશ્વર બદલો કેવી રીતે આપશે.

For the kingdom of heaven is like

આ દ્રષ્ટાંતની શરૂઆત છે. જુઓ માથ્થી 13:24 માં તમે આ પ્રસ્તાવનાનો અનુવાદ કેવી રીતે કર્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)