gu_tn/mat/19/28.md

2.4 KiB

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તે પર આ શબ્દસમૂહ ભાર મૂકે છે.

in the new age

નવા સમયમાં. ઈશ્વર સર્વસ્વનું પુનઃનિર્માણ કરશે તેનો ઉલ્લેખ આ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે સમયે જ્યારે ઈશ્વર બધી વસ્તુઓ નવી બનાવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the Son of Man

ઈસુ પોતાના વિશે કહે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

sits on his glorious throne

રાજ્યાસન પર બેસવું એ રાજા તરીકે રાજ કરવું સૂચવે છે. તેમના સિંહાસનનું ભવ્ય હોવું એ તેમના શાસનની ભવ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""રાજા તરીકે તેમના મહિમાવંત સિંહાસન પર બેસવું"" અથવા ""રાજા તરીકે મહિમાવંત રીતે રાજ કરવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

will sit upon twelve thrones

અહીં રાજ્યાસન પર બેસવું એ રાજાઓ તરીકે રાજ કરવાને સૂચવે છે. ઈસુ જયારે તેમના સિંહાસન પર બેસશે ત્યારે શિષ્યો ઈસુની સમાનતામાં હશે નહીં. તેઓ તેના તરફથી અધિકાર પ્રાપ્ત કરશે. વૈકલ્પિક ભાષાંતર: ""12 રાજ્યાસનો પર રાજા તરીકે બેસસે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the twelve tribes of Israel

અહીં ""કુળો"" એ તે જાતિના લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઇઝરાએલના 12 કુળોના લોક"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)