gu_tn/mat/19/25.md

1.1 KiB

they were very astonished

શિષ્યો આશ્ચર્ય પામ્યા હતા. તે સૂચિત છે કે તેઓ આશ્ચર્ય પામ્યા કારણ કે તેઓ માનતા હતા કે ધનવાન હોવું એ સાબિત કરે છે કે ઈશ્વર કોઈકને મંજૂરી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Who then can be saved?

શિષ્યો તેમના આશ્ચર્યને રજુ કરવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તો પછી એવું કોઈ નથી કે જેને ઈશ્વર બચાવશે!"" અથવા ""તો પછી એવું કોઈ નથી જે અનંત જીવન પ્રાપ્ત કરી શકશે!"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])