gu_tn/mat/19/24.md

574 B

it is easier ... the kingdom of God

ધનવાન લોકોને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવું કેટલું અઘરું છે તે સમજાવવા માટે ઈસુ દ્રષ્ટાંતનો ઉપયોગ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

the eye of a needle

સોયના નાકામાંથી, જે સોયની બીજી દિશાએ હોય છે જ્યાંથી દોરી પરોવાય છે.