gu_tn/mat/19/14.md

1.5 KiB

Permit

આવવા દીધા

do not forbid them to come to me

તેઓને મારી પાસે આવવાથી રોકો નહીં

for the kingdom of heaven is to such ones

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે આકાશમાંના આપણા ઈશ્વર પૃથ્વી પર પોતાનું રાજ્ય સ્થાપશે, ત્યારે તેઓ આવા સઘળાંઓ પર રાજા હશે"" અથવા ""ઈશ્વર આવા સઘળાંઓને તેમના રાજ્યમાં પ્રવેશ આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

is to such ones

જેઓ બાળકોના જેવા છે. આ એક ઉદાહરણ છે કે જેનો અર્થ એ છે કે જેઓ બાળકો જેવા નમ્ર છે તેઓ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)