gu_tn/mat/19/08.md

1.3 KiB

For your hardness of heart

શબ્દ ""હૃદયની કઠોરતા"" રૂપક છે જેનો અર્થ ""હઠીલાપણું"" છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારી કઠણતાને કારણે” અથવા ""તમે હઠીલા છો તેથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

your hardness of heart ... allowed you ... your wives

અહીંયા ""તેઓ"" “તમને” અને ""તમારી"" બહુવચન છે. ઈસુ ફરોશીઓ સાથે વાત કરે છે, પરંતુ મૂસાએ આ આજ્ઞા ઘણા વર્ષો પહેલા તેમના પૂર્વજોને આપી હતી. મૂસાની આજ્ઞા સામાન્ય રીતે સર્વ યહૂદી પુરુષોને લાગુ પડે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

from the beginning

અહીં “શરૂઆત” એ ઈશ્વરે જયારે પ્રથમ સ્ત્રી અને પુરુષનું સર્જન કર્યું તેનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)