gu_tn/mat/19/06.md

446 B

So they are no longer two, but one flesh

આ એક રૂપક છે કે જે પતિ અને પત્નીની એકતાનું વર્ણન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી હવે પતિ અને પત્ની બે વ્યક્તિઓ નથી, પરંતુ તેઓ એક દેહ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)