gu_tn/mat/19/05.md

1.8 KiB

General Information:

કલમ 5માં, ઈસુ ઉત્પતિમાંથી જણાવે છે કે પતિ અને પત્ની છૂટાછેડા ન આપે.

He also said, 'For this reason ... one flesh.'

ફરોશીઓને શાસ્ત્રોમાંથી એ બાબત સમજે તેની અપેક્ષા ઈસુ રાખતા હતા. પ્રત્યક્ષ અવતરણને પરોક્ષ અવતરણ તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને તમે જાણો છો કે ઈશ્વરે પણ એ કારણે ખરેખર કહ્યું હતું કે ..... બંને એક દેહ થશે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-quotations]])

For this reason

આ આદમ અને હવા વિશે ઉત્પત્તિની વાર્તાના અવતરણનો એક ભાગ છે. તે સંદર્ભમાં માણસ તેના પિતા અને માતાને છોડી દેશે અને કારણ કે ઈશ્વરે સ્ત્રીનું સર્જન પુરુષની સંગીની તરીકે કર્યું છે.

join to his wife

તેની પત્ની સાથે રહેશે અથવા “તેની પત્ની સાથે જીવશે”

the two will become one flesh

આ એક રૂપક છે કે જે પતિ અને પત્નીની એકતાનું વર્ણન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ એક દેહ બનશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)