gu_tn/mat/19/04.md

778 B

Have you not read that he who made them from the beginning made them male and female?

ઈસુએ આ પ્રશ્નના ઉપયોગ દ્વારા ફરોશીઓને યાદ અપાવવા ઈચ્છતા હતા કે પુરુષો, સ્ત્રીઓ અને લગ્ન વિશે શાસ્ત્ર શું કહે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે સાચે જ વાંચ્યું છે કે શરૂઆતમાં જ્યારે ઈશ્વરે સર્જન કર્યું ત્યારે તેમણે તેમને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)