gu_tn/mat/18/intro.md

1.4 KiB

માથ્થી 18 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

જ્યારે અન્ય અનુયાયીઓ ઈસુના અનુયાયીઓ વિરુદ્ધ પાપ કરે ત્યારે તેઓએ શું કરવું?

ઈસુએ શિષ્યોને શીખવ્યું હતું કે તેઓએ એકબીજા સાથે સારી રીતે વર્તવું અને એકબીજા પ્રત્યે ગુસ્સે ન થવું. જેઓ તેમના પાપ માટે દિલગીર છે તે દરેકને તેમણે માફ કરી દેવા જોઈએ, જો તેણે તે પાપ અગાઉ કર્યું હોય તો પણ. જો તે તેના પાપ માટે દિલગીર ન હોય, તો ઈસુના અનુયાયીઓએ તેની સાથે એકલા અથવા નાના સમૂહમાં મળીને વાત કરવી જોઈએ. જો તે પછી પણ તે દિલગીર ન હોય, તો પછી ઈસુના અનુયાયીઓએ તેને દોષી ગણવો. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/repent]] અને [[rc:///tw/dict/bible/kt/sin]])