gu_tn/mat/18/35.md

1.3 KiB

my heavenly Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

to you ... your

આ શબ્દોની બધી ઘટનાઓ બહુવચન છે. ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરી રહ્યા છે, પરંતુ આ દ્રષ્ટાંત એક સામાન્ય સત્ય શીખવે છે જે સર્વને લાગુ પડે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

from your heart

અહીંયા ""હૃદય"" એ વ્યક્તિના આંતરિક સ્વભાવનું નામ છે. ""તમારા હૃદયથી"" શબ્દ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ પ્રમાણિક થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રામાણિકપણે"" અથવા ""સંપૂર્ણ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-idiom]])