gu_tn/mat/18/20.md

685 B

two or three

ઈસુનો કહેવાનો અર્થ સૂચવે છે કે ""જો તમે ઓછામાં ઓછા બે"" અથવા ""જો તમારામાંથી બે અથવા વધુ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

gathered together

મળવું

in my name

અહીં ""નામ"" એ સમગ્ર વ્યક્તિનો નિર્દેશ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા કારણે"" અથવા ""કારણ કે તેઓ મારા શિષ્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)