gu_tn/mat/18/13.md

564 B

If he finds it ... that did not go astray

કલમ 12 “જે કોઈ” શબ્દોથી શરુ થયેલ દ્રષ્ટાંતનો અહીં અંત આવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

truly I say to you

હું તમને સત્ય કહું છું. હવે પછી ઈસુ જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે. ""તમે"" શબ્દ બહુવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)