gu_tn/mat/18/12.md

1.3 KiB

Connecting Statement:

ઈસુ શિષ્યોને શીખવવા માટે એક નાના બાળકનો ઉપયોગ કરે છે અને ઈશ્વર લોકોની કાળજી કે છે તે સમજાવવા માટે દ્રષ્ટાંત કહે છે.

What do you think?

લોકોનું ધ્યાન મેળવવા માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો કેવી રીતે વર્તે છે તેનો વિચાર કરો."" અથવા ""આ વિશે વિચાર કરો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

you

આ શબ્દ બહુવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

a hundred ... ninety-nine

100 ... 99 (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)

does he not leave ... the one that went astray?

ઈસુ પોતાના શિષ્યોને શીખવવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""શું તે હંમેશા છોડી દેશે ... ભટકેલાને."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)