gu_tn/mat/18/10.md

2.0 KiB

See that

સાવધ રહો અથવા “સચેત રહો”

you do not despise any of these little ones

તમે આ નાના બાળકોને ઓછા મહત્વના ના સમજો. આને હકારાત્મક રૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે આ નાનાઓનો પ્રત્યે આદર દર્શાવો

For I say to you

ઈસુ હવે શું કહેવાના છે તેના પર આ ભાર દર્શાવે છે.

that in heaven their angels always look on the face of my Father who is in heaven

યહૂદી શિક્ષકોએ શીખવ્યું હતું કે ફક્ત મહત્વના દૂતો જ ઈશ્વરની હાજરીમાં પ્રવેશી શકે છે. ઈસુનો અર્થ એ છે કે સૌથી મહત્વના દૂતો આ નાનાઓના વિશે ઈશ્વર સાથે વાત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

always look on the face of my Father

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે તેઓ ઈશ્વરની સમક્ષતામાં છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ હંમેશા મારા પિતાના મુખને જુએ છે"" અથવા ""તેઓ હંમેશા મારા પિતાની સમક્ષતામાં રહે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

my Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)