gu_tn/mat/18/09.md

1.8 KiB

If your eye causes you to stumble, pluck it out and throw it away from you

આંખનો નાશ કરવાનો આદેશ, સંભવીતઃ રીતે આંખ એ શરીરનું સૌથી અગત્યનું અંગ છે, સંભવતઃ તેના સાંભળનારાઓ માટે આ અતીશીયોક્તીરૂપ સુચના છે કે તેમના જીવન જે કંઇપણ બાબત પાપ કરાવે તે સર્વને તેઓએ દુર કરવું. (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

causes you to stumble

અહીં “ઠોકર” એ પાપ માટે રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: “જે તમને પાપ કરાવે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

your ... you

આ શબ્દોની બધી ઘટનાઓ એકવચન છે. ઈસુ સામાન્ય રીતે સર્વ લોકો સાથે વાત કરી રહ્યા છે. તમારી ભાષા માટે બહુવચન ""તમે"" સાથે અનુવાદ કરવું વધુ સ્વાભાવિક હોઈ શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

into life

અનંત જીવન તરફ

than to be thrown into fiery hell having two eyes

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તને બંને આંખો સાથે અનંત અગ્નિમાં ફેંકી દે તેના કરતાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)