gu_tn/mat/18/03.md

1.9 KiB

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે જે કહેવાના છે તે પર આ ભાર મૂકે છે.

unless you turn ... little children, you will certainly not enter

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: તમે બાળકના જેવા થાઓ…જો તમારે રાજ્યમાં પ્રવેશવું છે તો. (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

become like little children

ઈસુ શિષ્યોને શીખવવા માટે એક ઉદાહરણનો ઉપયોગ કરે છે કે તેઓ માટે સૌથી મહત્વપૂર્ણ શું છે તેની ચિંતા ન કરવી જોઈએ. પણ તેઓએ બાળક જેવા નમ્ર બનવા વિશે ધ્યાન આપવું જોઈએ. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

enter into the kingdom of heaven

આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના રાજ્યમાં દાખલ થાઓ"" અથવા ""જ્યારે ઈશ્વર તેમનું રાજ્ય પૃથ્વી પર સ્થાપે ત્યારે ઈશ્વરના બનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)