gu_tn/mat/17/intro.md

1.9 KiB

માથ્થી 17 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

એલિયા

જૂના કરારમાં માલાખી પ્રબોધક ઈસુના જન્મના ઘણા વર્ષો પહેલા જીવતા હતા. માલાખીએ કહ્યું હતું કે મસીહ આવે તે પહેલાં એલીયા પ્રબોધક આવશે. ઈસુએ સમજાવ્યું કે માલાખી યોહાન બાપ્તિસ્ત વિશે વાત કરી રહ્યો હતો. ઈસુએ આ કહ્યું કારણ કે જે માલાખીએ કહ્યું હતું કે એલીયા કરશે તે યોહાન બાપ્તિસ્તે કર્યું હતું. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/prophet]] અને [[rc:///tw/dict/bible/kt/christ]])

""રૂપાંતર""

શાસ્ત્ર ઘણીવાર ઈશ્વરના મહિમાની વાત કરે છે જેમ કે મહાન, તેજસ્વી પ્રકાશ હોય. જ્યારે લોકો આ પ્રકાશ જુએ છે, ત્યારે તેઓ ડરે છે. માથ્થી આ અધ્યાયમાં કહે છે કે ઈસુનું શરીર ભવ્ય પ્રકાશથી ભરેલું પ્રકાશમાન થયું હતું જેથી તેમના અનુયાયીઓ જોઈ શકે કે ઈસુ ખરેખર ઈશ્વરના પુત્ર હતાં. તે જ સમયે, ઈશ્વરે તેમને કહ્યું કે ઈસુ તેમના પુત્ર છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/glory]] અને [[rc:///tw/dict/bible/kt/fear]])