gu_tn/mat/17/26.md

2.0 KiB

General Information:

[માથ્થી 13:54] (../13/54.md) માં શરૂ થયેલ વૃતાંતનો અહીં અંત આવે છે, જેમાં માથ્થી, ઈસુની સેવાઓ વિરુદ્ધ સતત વિરોધ અને આકાશના રાજ્યના શિક્ષણ વિશે વાત કરે છે.

Connecting Statement:

ઈસુ પિતરને મંદિરમાં નાણા ભરવા વિશે શિક્ષણ આપે છે.

When he said, ""From others,"" Jesus said to him

જો તમે [માથ્થી 17:25] (../17/25.md) માં ઈસુના નિવેદનને પ્રશ્નમાં અનુવાદ કર્યું છે, તો અહીં તમારે તેનો પ્રત્યુત્તર આપવો. તમે તેને ઔપચારિક રીતે પણ દર્શાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે પિતરે કહ્યું, 'હા, તે સાચું છે. રાજાઓ વિદેશીઓ પાસેથી કર એકત્રિત કરે છે,' ઈસુએ કહ્યું કે અથવા ""ઈસુ સાથે પિતર સહમત થયા પછી, ઈસુએ કહ્યું ""(જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)

From others

આધુનિક સમયમાં, આગેવાનો સામાન્ય રીતે તેમના પોતાના નાગરિકો પાસેથી કરવેરા લે છે. પરંતુ, પ્રાચીન સમયમાં, આગેવાનોએ તેમના પોતાના નાગરિકોને બદલે જીતી લીધેલા લોકો પાસેથી કર લેતા હતા

the sons

જે લોકો પર રાજા અથવા અધિકારીઓ રાજ કરતા હતા