gu_tn/mat/17/24.md

751 B

Connecting Statement:

અહીં દ્રશ્ય ફરીથી પછીની ઘટના તરફ ફરે છે જ્યાં ઈસુ પિતરને મંદિરમાં કર ભરવા વિશે શિક્ષણ આપે છે.

When they had come

જ્યારે ઈસુ અને તેમના શિષ્યો

the two-drachma tax

યરૂશાલેમના મંદિરને મદદ કરવા માટે યહૂદી માણસો નાણાં આપતા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""મંદિરના નાણાં"" (જુઓ: [[rc:///ta/man/translate/translate-bmoney]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])