gu_tn/mat/17/23.md

1.0 KiB

him ... he will be raised up

ઈસુ પોતાનો ઉલ્લેખ વાક્યના ત્રીજા પુરુષ સર્વનામ તરીકે કરે છે. rc://*/ta/man/translate/figs-123person)

the third day

ત્રીજા એ ત્રણનું સામાન્ય રૂપ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)

he will be raised up

જેઓ મૃત્યુ પામેલા છે તેઓને ફરીથી જીવિત કરવા માટેનો રૂઢીપ્રયોગ અહીં ‘ઉઠાડવું’ છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેમને ઉઠાડશે"" અથવા ""ઈશ્વર તેમને ફરીથી જીવંત કરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-idiom]])