gu_tn/mat/17/20.md

1.1 KiB

For I truly say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તે પર આ ભાર દર્શાવે છે.

if you have faith even as small as a grain of mustard seed

ઈસુ કહે છે કે જો તમારામાં રાઈના દાણા જેટલો વિશ્વાસ હોત તો એ ચમત્કાર થાત. રાઈનો દાણો નાનો છે, પણ તે મોટા ઝાડના રૂપમાં વૃદ્ધિ પામે છે. ઈસુ તેઓને કહે છે કે ચમત્કાર કરવા માટે રાઈના દાણા જેટલો જ વિશ્વાસ જરૂરી છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

nothing will be impossible for you

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: તમેં કશું પણ કરી શકવાને સક્ષમ હશો” (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)