505 B
505 B
the boy was healed
આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “તે દીકરો સાજો થઈ ગયો” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)
from that hour
આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “તરત જ” અથવા “તે જ સમયે” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)