gu_tn/mat/17/17.md

753 B

Unbelieving and corrupt generation, how long

આ પેઢી ઈશ્વર પર વિશ્વાસ કરતી નથી અને સારું નરસું પણ જાણતી નથી. કેવી રીતે

how long will I have to stay with you? How long must I bear with you?

આ પ્રશ્નો બતાવે છે કે ઈસુ લોકોથી નાખુશ છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું તમારી સાથે રહીને થાકી ગયો છું! હું તમારા અવિશ્વાસ અને ભ્રષ્ટાચારથી કંટાળી ગયો છું!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)