gu_tn/mat/17/15.md

795 B

have mercy on my son

તે સૂચવે છે કે તે માણસ ઈચ્છે છે કે ઈસુ તેના પુત્રને સાજો કરે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા પુત્ર પર દયા કરો અને તેને સાજો કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

he is epileptic

આનો અર્થ એ થાય છે કે કેટલીકવાર તેને આંચકીનો હુમલો/ખેંચ આવે છે. તે બેભાન થઈ જાય છે અને અસંયમી રીતે હલે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેને આંચકીના હુમલા આવે છે