gu_tn/mat/17/12.md

807 B

But I tell you

ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

they did ... them

આ સર્વ શબ્દોનો અર્થ કદાચ 1) યહૂદી આગેવાનો અથવા 2)સર્વ યહૂદીઓ હોઈ શકે છે.

the Son of Man will also suffer by them

અહીંયા ""હાથો"" સામર્થ્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ માનવ પુત્રને દુઃખ આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the Son of Man

ઈસુ પોતાના વિશે આ કહે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)