gu_tn/mat/17/04.md

774 B

answered and said

કહ્યું. પિતર પ્રશ્નનો પ્રત્યુત્તર આપતો નથી.

it is good for us to be here

અમને"" શબ્દ પિતર, યાકૂબ અને યોહાનનો ઉલ્લેખ કરે છે તે સ્પષ્ટ નથી અથવા તે ત્યાં ઉપસ્થિત સર્વ એટલે કે ઈસુ, એલીયા અને મૂસાનો ઉલ્લેખ કરે છે. જો તમે અનુવાદ કરી શકો છો તો બંને વિકલ્પો શક્ય હોય તેમ કરો. (જુઓ: [[rc:///ta/man/translate/figs-exclusive]] અને [[rc:///ta/man/translate/figs-inclusive]])