gu_tn/mat/17/02.md

1.1 KiB

He was transfigured before them

જયારે તેઓએ તેમને જોયા, ત્યાર તેમનો પ્રભાવ એક્દમ અલગ જ પ્રકારના તેજથી ભરેલો હતો.

He was transfigured

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમનું રૂપાંતર થયું હતું"" અથવા ""તેમનું ઉમદા રૂપાંતર થયું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

before them

તેઓની સામે જ અથવા “તેથી તેઓ તેમને જોઈ શકે”

His face shone like the sun, and his garments became as brilliant as the light

આ સમાનતા રજુ કરે છે કે ઈસુનું મુખ કેટલું પ્રકાશિત હતું. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

his garments

તેમણે જે પહેરણ પહેર્યું હતું