gu_tn/mat/16/26.md

1.3 KiB

For what does it profit a person ... his life?

ઈસુ પોતાના શિષ્યોને શીક્ષણ આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે વ્યક્તિને ... તેના જીવનને લાભ નથી કરતું."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

if he gains the whole world

આખું જગત"" શબ્દ એ અદ્યતન સંપત્તિ દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે તે ઇચ્છે છે તે બધું પ્રાપ્ત કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

but forfeits his life

પણ તે તેનો જીવ ખોશે

What can a person give in exchange for his life?

ઈસુ પોતાના શિષ્યોને શીક્ષણ આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ફરી જીવન પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ પાસે એવું કશું જ નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)