gu_tn/mat/16/25.md

1.1 KiB

For whoever wants

જે કોઈ મારી પાછળ આવવા ચાહે છે

will lose it

આનો અર્થ એ નથી કે વ્યક્તિ આવશ્યકપણે મૃત્યુ પામશે. તે એક રૂપક છે જેનો અર્થ એ છે કે વ્યક્તિ પોતાના કરતા ઈસુને તેના જીવનમાં વધારે મહત્ત્વ આપવું. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

for my sake

કારણ કે તે મારા પર વિશ્વાસ રાખે છે અથવા “મારા માટે” અથવા “મારે લીધે”

will find it

આ રૂપકનો અર્થ એ છે કે વ્યક્તિ ઈશ્વર સાથે આત્મિક અનુભવમાં આવશે. વૈકલ્પિક ભાષાંતર: “સત્ય જીવન પ્રાપ્ત કરશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)