gu_tn/mat/16/24.md

1.6 KiB

to follow me

તેમની પાછળ ચાલવું એટલે કે તેમના એક શિષ્ય થવાને રજુ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “મારા શિષ્ય બનો” અથવા “મારા શિષ્ય થાઓ” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

must deny himself

પોતાની ઇચ્છા પ્રમાણે ચાલવું નહીં અથવા “પોતાની ઈચ્છાઓનો નકાર કરવો”

take up his cross, and follow me

તેનો વધસ્તંભ ઉચકી મારી પાછળ ચાલવું. વધસ્તંભ પીડા અને મૃત્યુ દર્શાવે છે. વધસ્તંભ ઉચકવો તે દર્શાવે છે કે વ્યક્તિ પીડા અને મૃત્યુ સહન કરવા તૈયાર છે. વૈકલ્પિક ભાષાંતર: ""દુઃખ અને મૃત્યુની સીમા સુધી મારી પાછળ ચાલો” અથવા ""પીડા અને મૃત્યુ સુધી પણ મને અનુસરવું"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

and follow me

ઈસુની પાછળ ચાલવું એટલે કે તેમનું અનુકરણ કરવું. વૈકલ્પિક ભાષાંતર: “મારી પાછળ ચાલો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)