gu_tn/mat/16/21.md

1.7 KiB

Connecting Statement:

ઈસુ પ્રથમ વાર શિષ્યોને કહે છે કે ઈસુ ટૂંક સમયમાં મૃત્યુ પામશે.

suffer many things at the hand of the elders and chief priests and scribes

અહીં ""હાથ"" એ સામર્થ્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યાં વડીલો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તેમને પીડા આપશે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

scribes, be killed, and be raised back to life on the third day

અહીં ‘ફરી જીવંત કરવું’ એ રૂઢીપ્રયોગ છે કે જેનો ઉપયોગ મૃત્યું પામેલા મનુષ્યને ફરી જીવંત કરવાના અર્થમાં છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વડીલો અને મુખ્ય યાજકો ઈસુ પર આરોપ મૂકશે અને અન્ય લોકો ઈસુને મારી નાખશે. વૈકલ્પિક ભાષાંતર: ""શાસ્ત્રીઓ. ત્યારબાદ લોકો તેમને મારી નાખશે, અને ઈશ્વર ત્રીજા દિવસે તેમને ફરીથી જીવંત કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the third day

“ત્રીજું એ ત્રણનું રૂપ છે” (જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)