gu_tn/mat/16/19.md

1.9 KiB

I will give to you

અહીં “તું” એકવચન છે અને તે પિતરનો ઉલ્લેખ કરે છે (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

the keys of the kingdom of heaven

ચાવીઓ પદાર્થો છે જેઓનો ઉપયોગ તાળા ખોલવા અને બંધ કરવા થાય છે. અહીં તે અધિકારનું પ્રતિનિધિત્વ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the kingdom of heaven

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. ""આકાશનું રાજ્ય"" શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Whatever you shall bind on earth shall be bound in heaven, and whatever you shall loose on earth shall be loosed in heaven

અહીં ""બાધવું"" એ રૂપક છે જે કંઈક પ્રતિબંધિત કરે છે, અને ""છૂટક"" એ રૂપક છે જેનો અર્થ કંઈક કરવાની મંજૂરી છે. પણ, ""આકાશમાં"" એ ઉપનામ છે જે ઈશ્વરનું વર્ણન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે પૃથ્વી પર જે બાંધશો અને છોડશો તે સર્વને ઈશ્વર આકાશમાં મંજૂર કરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])