gu_tn/mat/16/10.md

640 B

the four thousand

4,000 (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)

Or the seven loaves ... you took up?

શું તમને સાત રોટલીઓનું પણ સ્મરણ નથી? ઈસુ તેમના શિષ્યોને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમને સાત રોટલીઓનું સ્મરણ નથી .... કે તમે કેટલી ટોપલીઓ ઉઠાવી હતી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)