gu_tn/mat/16/08.md

1.3 KiB

You of little faith

તમે અલ્પવિશ્વાસીઓ. ઈસુ તેમના શિષ્યોને આ રીતે સંબોધે છે કારણ કે રોટલી લાવવાની તેમની ચિંતા બતાવે છે કે ઈસુમાં તેઓના વિશ્વાસની કમી જાહેર થાય છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 6:30] (../06/30.md) માં કેવી રીત કર્યો છે.

why do you reason ... you have no bread?

ઈસુએ હમણાં જ જે કહ્યું તે શિષ્યો સમજ્યા નથી તેથી તેમને ઠપકો આપવા માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું નિરાશ છું કે તમે એવું વિચારો છો કે, તમે રોટલી લાવવાનું ભૂલી ગયા તે કારણથી મેં તમને ફરોશીઓ અને સદૂકીઓના ખમીર વિશે સાવધ રહેવાનું કહ્યું."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)