gu_tn/mat/16/06.md

551 B

the yeast of the Pharisees and Sadducees

અહીં ""ખમીર"" રૂપક છે જે દુષ્ટ વિચારો અને ખોટા ઉપદેશોને સૂચવે છે. અહીં ""ખમીર"" તરીકે અનુવાદ કરો અને તમારા અનુવાદમાં તેનો અર્થ સમજાવશો નહીં. તેનો અર્થ 16:12 માં સ્પષ્ટ કરવામાં આવશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)