gu_tn/mat/15/33.md

625 B

Where can we get enough loaves of bread in such a deserted place to satisfy so large a crowd?

શિષ્યો પ્રશ્નનો ઉપયોગ કરી જણાવે છે કે ભીડ માટે ખોરાક મેળવવાનું સ્થળ ક્યાંય નથી. વૈકલ્પિક ભાષાંતર: ""ત્યાં કોઈ એવું સ્થળ નજીક નથી કે અમે આ મોટી મેદની/ભીડ માટે પૂરતો ખોરાક મેળવી શકીએ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)