gu_tn/mat/15/06.md

2.2 KiB

Connecting Statement:

ઈસુ સતત ફરોશીઓને ઠપકો આપવાનું જારી રાખે છે.

he does not need to honor his father

પણ તમે કહો છો"" (કલમ 5) થી શરૂ થતા શબ્દોમાં અવતરણમાં અવતરણ છે. જો શક્ય હોય તો તમે તેને ગૌણ રીતે અનુવાદ કરી શકો છો. ""પરંતુ તમે શીખવો છો કે કોઈ વ્યક્તિ જો તેના માતા-પિતાને કહે કે તમને લાભદાયી વાનાં, જે મારે તમને આપવાના થાય તે મેં ભેટ તરીકે ઈશ્વરને અપર્ણ કરી દીધાં છે તો ત્યારબાદ તે વ્યક્તિએ તેના માતા-પિતાનું સન્માન કરવાની જરૂર નથી.."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-quotesinquotes]] અને [[rc:///ta/man/translate/figs-quotations]])

he does not need to honor his father

તે સૂચિત છે કે ""તેના પિતા"" એટલે ""તેના માતા-પિતા"" થાય છે. આનો અર્થ એ થયો કે ધાર્મિક આગેવાનો શીખવે છે કે કોઈ વ્યક્તિએ માતા-પિતા પ્રત્યે માન બતાવવાની જરૂર નથી અને સંભાળ લેવાની જરુર નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

you have made void the word of God

અહીં ""ઈશ્વરનું વચન"" ખાસ કરીને તેના નિયમોનો ઉલ્લેખ કરે છે. AT: ""તમે ઈશ્વરના વચનને નહીં સમાન ગણ્યું છે"" અથવા ""તમે ઈશ્વરના નિયમોની અવગણના કરી છે

for the sake of your traditions

કારણ કે તમારે તમારા સંપ્રદાયો ચલાવવા છે