gu_tn/mat/14/31.md

1.1 KiB

You of little faith, why

ઓ અલ્પવિશ્વાસી. ઈસુએ પિતરને કહ્યું કારણ કે પિતર ભયભીત થઈ ગયો હતો. આને ઉદ્ગાગાર વાક્ય તરીકે પણ અનુવાદ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""તું અલ્પવિશ્વાશી કેમ છે! કેમ?

why did you doubt?

ઈસુ પ્રશ્ન મારફતે પિતરને કહે છે કે તને સંદેહ હોવો જોઈએ નહીં. પિતરને સંદેહ હોવો જોઈએ નહીં તે તમે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: "" હું તને ડૂબવાથી બચાવી શકું છું તે વિશે તારે સંદેહ રાખવો જોઈએ નહીં"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])