gu_tn/mat/14/13.md

2.2 KiB

General Information:

આ કલમો ઈસુ પાંચ હજાર લોકોને ખોરાક આપે છે તે ચમત્કારની માહિતી રજુ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

આ કલમો એ બાબત વર્ણવે છે કે હેરોદે યોહાન બાપ્તિસ્તને મારી નંખાવ્યો તે વાત સાંભળીને ઈસુએ કેવી પ્રતિક્રિયા આપી.

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી સુવાર્તાના નવા ભાગની શરૂઆત કરે છે.

heard this

યોહાનને શું થયું હતું તે જાણ્યું અથવા “યોહાન વિશેની માહિતી પ્રાપ્ત કરી”

he withdrew

ઈસુ ગયા અથવા ""ટોળાથી દૂર ઈસુ ઉજ્જડ ઠેકાણે ગયા."" તે સૂચિત છે કે ઈસુના શિષ્યો તેમની સાથે ગયા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુ અને તેમના શિષ્યો બીજે ઠેકાણે ગયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

from there

તે પ્રદેશથી

When the crowds heard of it

જ્યારે ટોળાએ સાંભળ્યું કે ઈસુ ગયા છે અથવા “જ્યારે ટોળાએ જાણ્યું કે ઈસુ બીજે ઠેકાણે ગયા છે”

the crowds

લોકોનું ટોળું અથવા “લોકોનું મોટું ટોળું” અથવા “લોકો”

on foot

આનો અર્થ એ છે કે લોકો ચાલતા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)