gu_tn/mat/14/09.md

801 B

The king was very upset

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેણીની વિનંતી રાજાને ખૂબ જ નિરાશ બનાવી દે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

The king

હેરોદ રાજા

he ordered that it be granted to her

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેણીએ જે કહ્યું તે પ્રમાણે કરવા માટે તેણે તેના માણસોને આદેશ આપ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)