gu_tn/mat/14/04.md

1.2 KiB

For John has said ... to have her

જો આવશ્યકતા હોય, તો 14: 3-4 માં થયેલ ઘટનાઓને તેના ક્રમમાં, જેમ યુ.એસ.ટી.માં છે તેમ, રજૂ કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/figs-events)

For John had said to him, ""It is not lawful for you to have her.

જો આવશ્યક હોય, તો આને પરોક્ષ અવતરણ તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""યોહાને હેરોદને કહ્યું હતું કે હેરોદિયાને તેની પત્ની તરીકે રાખવી હેરોદ માટે યોગ્ય નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)

For John had said to him

યોહાને હેરોદ વિશે કહેવાનું ચાલુ રાખ્યું

It is not lawful

જ્યારે હેરોદે હેરોદીયાં સાથે લગ્ન કર્યા ત્યારે ફીલીપ જીવિત હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)