gu_tn/mat/14/03.md

1.7 KiB

General Information:

ઈસુ વિશે હેરોદે સાંભળ્યા પછી હેરોદે આપેલ પ્રતિક્રિયાના કારણને દર્શાવવા માટે માથ્થી યોહાન બાપ્તિસ્તના મૃત્યુને ઘટનાને વિગતવાર વર્ણવે છે.

Connecting Statement:

અહીં લેખક વર્ણન કરે છે કે યોહાન બાપ્તિસ્તનો વધ હેરોદે કેવી રીતે કર્યો હતો. આ ઘટના અગાઉની કલમોમાં પણ જોવા મળે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-events)

Herod had arrested John, bound him, and put him in prison

તે કહે છે કે હેરોદે આ બધી બાબતો કરી હતી કારણ કે તેણે તેના માટે બીજાઓને તે પ્રમાણે કરવાનું કહ્યું હતું. વૈકલ્પિક ભાષાંતર: ""હેરોદે તેના સૈનિકોને યોહાન બાપ્તિસ્તની ધરપકડ કરી બાંધીને લાવવા અને તેને જેલમાં મૂકવા આદેશ આપ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Philip's wife

ફીલીપ હેરોદનો ભાઈ હતો. હેરોદે તેના ભાઈ ફીલીપની પત્નીને પોતાની કરી લીધી હતી. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)