gu_tn/mat/13/56.md

1.7 KiB

Are not all his sisters with us?

તેઓ જાણે છે કે ઈસુ કોણ છે અને તે માત્ર એક સામાન્ય માણસ છે, તેવી ઈસુ વિશેની તેમની માન્યતા વ્યક્ત કરવા માટે ભીડ આ પ્રશ્નોનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને તેની બધી બહેનો પણ અમારી સાથે છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Where did he get all these things?

ઈસુએ તેમની આ ક્ષમતાઓ ક્યાંકથી પ્રાપ્ત કરી હશે તે વિશેની તેમની સમજણ દર્શાવવા માટે ભીડ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેઓ કદાચ શંકા વ્યક્ત કરી રહ્યા હતા કે ઈસુએ આ ક્ષમતાઓને ઈશ્વર પાસેથી પ્રાપ્ત કરી હશે. વૈકલ્પિક ભાષાંતર: ""આ બાબતો કરવાની તેની ક્ષમતા તેણે ક્યાંકથી મેળવી લીધી હશે!"" અથવા ""તેને આ ક્ષમતાઓ ક્યાંથી મળી છે, તે અમે જાણતા નથી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

all these things

આ ઈસુના જ્ઞાન અને ચમત્કારો કરવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે