gu_tn/mat/13/55.md

1.1 KiB
Raw Permalink Blame History

Is not this man the son of the carpenter? Is not his mother called Mary? Are not his brothers James, Joseph, Simon, and Judas?

તેઓ જાણે છે કે ઈસુ કોણ છે અને તે માત્ર એક સામાન્ય માણસ છે, તેવી ઈસુ વિશેની તેમની માન્યતા વ્યક્ત કરવા માટે ભીડ આ પ્રશ્નોનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે એક સુથારનો દીકરો માત્ર છે. અમે તેની માતા મરિયમ અને તેના ભાઈઓ યાકૂબ, યૂસફ, સિમોન અને યહૂદાને ઓળખીએ છીએ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the son of the carpenter

સુથાર એ એવી વ્યક્તિ છે જે લાકડામાંથી કંઈક બનાવે છે. જો “સુથાર” શબ્દ જાણીતો નથી તો, બનાવનાર શબ્દનો ઉપયોગ કરો.