gu_tn/mat/13/52.md

2.0 KiB

who has become a disciple to the kingdom of heaven

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ""આકાશમાંના આપણા પિતા જેઓ રાજા છે તેમના વિશે સત્ય શીખ્યા છે"" અથવા ""પોતાને ઈશ્વરના રાજ્યને આધીન કર્યા છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

is like a man who is the owner of a house, who draws out old and new things from his treasure

ઈસુ અહીં આખરી દ્રષ્ટાંત જણાવે છે. શાસ્ત્રીઓ કે જેઓ મૂસા અને પ્રબોધકોએ લખેલા શાસ્ત્રોને સારી રીતે જાણે છે, અને જેઓ હવે ઈસુના ઉપદેશોને સ્વીકારે છે તેઓની તુલના ઈસુ ઘરમાંથી જૂની અને નવી વસ્તુઓ કાઢનાર માલિકની સાથે કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

treasure

ખજાનો એ ખૂબ કીમતી અને મૂલ્યવાન વસ્તુ અથવા વસ્તુઓનો સંગ્રહ છે. અહીં તે સ્થાનનો ઉલ્લેખ કરી શકે છે કે જ્યાં આ વસ્તુઓનો સંગ્રહ થાય છે, ""ભંડાર"" અથવા ""સંગ્રહસ્થાન.