gu_tn/mat/13/51.md

1.3 KiB

Connecting Statement:

આકાશના રાજ્યનું વર્ણન કરવા માટે ઈસુ, એક પરિવારનો વહીવટ કરનાર વ્યક્તિનું દ્રષ્ટાંત કહે છે. આ દ્રષ્ટાંતની સાથે ઈસુ દ્વારા લોકોને દ્રષ્ટાંતોના ઉપયોગ થકી આકાશના રાજ્યનું શિક્ષણ આપવાનો વિભાગ પૂર્ણ થાય છે.

If necessary, both direct quotations can be translated as indirect quotations. Alternate translation: "Jesus asked them if they had understood all this, and they said that they did understand."

જો જરૂરી હોય, તો બંને પ્રત્યક્ષ અવતરણનો અનુવાદ પરોક્ષ અવતરણ તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુએ તેઓને પૂછ્યું કે શું તેઓ આ બધું સમજી ગયા છે, અને તેઓએ કહ્યું કે તેઓ સમજી ગયા છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)