gu_tn/mat/13/49.md

777 B

Connecting Statement:

ઈસુ માછીમાર વિશેનું દ્રષ્ટાંત સમજાવતા કહે છે કે માછલીઓ પકડવા મોટી જાળની જરૂર પડે છે

will come

આવી જશે અથવા “બહાર જશે” અથવા “આકાશથી આવશે”

the wicked from among the righteous

આ નામાંકિત વિશેષણોને વિશેષણો તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""દુષ્ટ લોકોને ન્યાયી લોકોથી અલગ કરવામાં આવશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-nominaladj)