gu_tn/mat/13/45.md

1.2 KiB

like a man who is a merchant looking for valuable pearls

આ સ્પષ્ટ માહિતી દર્શાવે છે કે વ્યક્તિ મૂલ્યવાન હીરાની તપાસમાં છે કે જેને તે ખરીદી શકે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-simile]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

a man who is a merchant

વેપારી અથવા જથ્થાબંધ વેપારી જે હંમેશા દુર સ્થાનેથી વેપાર કરે છે

valuable pearls

મોતી"" એ સમુદ્રના પેટાળની અંદર બનેલા એક સરળ, સખત, ચળકતા, સફેદ અથવા પ્રકાશના રંગીન મણકા છે અને તે એક મણિ તરીકે મૂલ્યવાન છે અથવા તેના ઉપયોગથી મૂલ્યવાન દાગીના પણ બનાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""સુંદર મોતી"" અથવા ""અતિ સુંદર મોતી"" (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)