gu_tn/mat/13/42.md

1019 B

the furnace of fire

આ નર્કની આગ માટે રૂપક છે. જો ""ભઠ્ઠી"" શબ્દ જાણીતો નથી, તો ""પકાવવાની નાની ભઠ્ઠી"" નો ઉપયોગ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""બળતી ભઠ્ઠી"" (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)

weeping and grinding of teeth

અહીં દાંત પીસવું એક પ્રતીકાત્મક કાર્ય છે, જે અત્યંત ઉદાસી અને પીડાને રજૂ કરે છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 8:12] (../ 08/12.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""રડવું એ તેઓની અત્યંત પીડા દર્શાવે છે"" (જુઓ:rc://*/ta/man/translate/translate-symaction)